અબડાસા તાલુકાના સરહદ વિસ્તારે આવેલ પીંગલેશ્વર મહાદેવનું મંદિર 500 વર્ષ નુ ઈતિહાસ
મંત શ્રી પરસોત્તમ ગીરી ના જણાવ્યા અનુસાર આ ઐતિહાસિક મંદિર છે પહેલા એયા રોજ સાંજે ગાય આવીને પોતાના અંચરમાંથી દૂધની ધારાવડી કરતી હતી
ગાયના માલિકે ગોવાળ ને ઠપકો આપ્યો એ તું અમારી ગાયને દોવાઇ કરી લે છે ત્યારે ગોવાડે કીધું તદ્દન ખોટી વાત છે
બીજા દિવસે ગાયના માલિક પોતે ગાયોમાં ગયો અને સાંજે જોયુ ત્યાં રોજની જેમ દૂધની ધારાવડી દેવા માટે ગાય ગઈ આંખોથી માલિકે જોયો ત્યારે એને નવાઈ લાગી કે ત્યાં કાંઈ છે
ત્યાં જોયો તો નાના શિવલિંગો જોવા મળ્યા રાજાશાહીના વખતે એક નાનું મંદિર બનાવવામાં આવ્યું ત્યારે આ મંદિરનું નામ પડ્યું રોકડીયા મહાદેવ
જેને પૈસાની જરૂર હતી એ આ રોકડિયા મહાદેવ પાસે પૈશા નીમાગણી કરતા હતા
એ સામે મહાદેવ ભક્તોને પૈસા આપતા હતા
પછી ભક્તોનો જે કામ થઈ જાય અને પૈસા પાછા આપી દેતા હતા. એક દિવસ એવો ભક્ત આવ્યો કે પૈસા લઈ ગયો અને પાછા આપ્યા નહીં એ દિવસથી પૈસા આપવાનું બંધ થયું. આ એક ઐતિહાસિક હકીકત છે એવું મત શ્રી પુરુષોત્તમ ગીરી બાપુએ ઉલ્લેખ કર્યું છે અત્યારે પણ દેશ વિદેશથી ભક્તો આવે છે અને તેમની મનોકામના સર મહાદેવ પૂરી કરે છે ત્યાં અન્ન ક્ષેત્ર પણ છે ગૌશાળા પણ છે પક્ષીઓને રોજ ક્ષણ પણ રાખવામાં આવે છે બાજુમાં ફરવા માટે દરિયો પણ આવેલ છે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો