વડોદરા જાબુવા ખાતે BSUP ના કોરપોરેસ્ન ધવારા અને કોરપોરેસ્ન ની હદમા મકાન આપવામા આવેલા અને તયા પાણી ભરાઈ જવાના કારને દુરર્ગંધ મારી રહેલ હોવાથી રોગચાડો ફેલાય જેવુકે ડેગયુ મેલેરયા કોલેરો ફાતી નીકડે તવી પરીસતીથી જોવા મડીરહી છે એકબાજુ કચરાપેડી આગનવાડી આવેલી છે
તેબાજુમા કચરાપેટી બિજીબાજુ દવાના કેમપ મેકવામા આવિરહયા છે આગનવાડી ની આજુબાજુ મોટીમોટી ધાસો જાળવા જોવા મડીરહયા છે કાલ ઉથીને કોઈ નાહનાઆ બાડકો ને જેરી જાનવ કયડી લે તો તેનો જવાબદાર કોન અમારી માગની છે કે આગનવાડી ની આજુબાજુ થી કોરપોરેસ્શ ધવારા સાફ સફાઈ વહેલી થકૈ કરવામા આવે
More Stories
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી