વડોદરા શહેરના મે.પોલીસ કમમશ્નર શ્રી નરમશમ્હા કોમાર સાહેબ તથા અમિક પોલીસ
કમમશ્નર શ્રી મનોજ મનનામા સાહેબ તથા ના.પો.કમમશ્નર ઝોન-૨ શ્રી અભય સોની સાહેબ વડોદરા શહેર નાઓ
તરફથી અમોનેમમલ્કત મવરુધ્િના અનડીટેકટ ગુનાઓ શોિી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવા સારુ
અસરકારક કામગીરી કરવા સુચના મળેલ હોય જેથી ઝોન-૦૨ મવસ્તારમા પેટ્રોલલિંગમાાં હતા તે દરમ્યાન સાથેના
અ.પો.કો. રાજદીપમસિંહ કમ્લેશભાઈ બ.ન ાં.૧૫૫૨ નાઓને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે“ગઇ
તા.૦૫/૧૦/૨૦૨૪ ના રોજ જે.પી.રોડ પો.સ્ટે. મવસ્તારના તહુરા પાકક સોસાયટી પાસેના મેઈન રોડ ઉપર પાકક
કરેલ મોપેડ મો.સા.ની ડેકીમાાંથી રોકડ રુપીયા ૩,૦૦,૦૦૦/-ની ચોરી કરેલ” તે ઇસમો રાવપુરા રેલ્વેપોલીસ
પરેડ ગ્રાઉન્ડ પાસેથી પસાર થાય છેજે બાતમીના આિારેપકડી પાડી કાયદેસરની કાયકવાહી કરવામા આવેલ
છે.
પકડાયેલ આરોપીઓના નામ-સરનામા
(૧) વસીમખાન યુસુફખાન પઠાણ ઉ.વ.૩૮ રહે,કાસમઆલા કબ્રસ્તાન શ્રીનાથ પેટ્રોલ પ ાંપની પાછળ
મસ્ીદવાળી ગલી કારેલીબાગ વડોદરા શહેર.
(૨) મોહમ્મદ હુસેન ઉફેકાલુઅરશદભાઈ મમઝાક ઉ.વ.૨૧ રહે.ફતેપુરા ભાણવાડા આી મોહલ્લા મસ્ીદ પાસે
કુાંભારવાડા વડોદરા શહેર
ડીટેક્ટ થયેલ ગુનાની વિગત:
જે.પી. રોડ પો.સ્ટે. ગુના ર.ી.નાં. II પાટક ૦૦૬૦/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨) મુજબ
કબ્જજે કરેલ મુદ્દામાલ :
(૧) ભારતીય બનાવટની ૫૦૦ રૂપીયાની ચલણી નોટોના બ ાંડલ જે પ ાંચો રૂબરૂ ગણી જોતા રોકડ રૂપીયા
૧,૨૨,૦૦૦/- મળી આવેલ
(૨) એક કાળા કલરની એકટીવા જેનો ર.ી.ન.- GJ-06-EB–7970 જેની આશરેકક.રૂ.૨૫,૦૦૦/- મળી આવેલ
જે સાથેકુલ મુદ્દામાલ કક રૂ.૧,૪૭,૦૦૦/-
આરોપીનો ગુનાહહત ઇવતહાસ:
આરોપી વસીમખાન યુસુફખાન પઠાણ સામેગુજરાત રાજ્યમાાં ૮ ગુના અનેપાસાના કેસો નોંિાયેલ છે.
(૧)વાડી પો.સ્ટે. પાટક II ગુ.ર.ી.નાં.૦૦૭૩/૨૦૧૫
(૨) વાડી પો.સ્ટે. પાટક I ગુ.ર.ી.નાં.૦૧૦૨/૨૦૨૦
(૩) કારેલીબાગ પો.સ્ટે. પાટક I ગુ.ર.ી.નાં.૦૦૧૯/૨૦૨૧
(૪) વારસીયા પો.સ્ટે. પાસા. ૦૦૦૪/૨૦૨૨
(૫) કારેલીબાગ પો.સ્ટે. પાટક I ગુ.ર.ી.નાં.૦૧૭૫/૨૦૨૨
