પોલીસ મથક માં થી મળતી માહિતી મુજબ સાસંદ મનસુખભાઇ ડી વસાવા નાઓને તા -૧૯ ૦૫ ૨૦૨૧ ના રોજ કોરોના સંક્રમિત થતા તા ૨૬ o૫ ૨૦૧૬ ના રોજ આપેલ અને સાહેદ ભાવનાબેન પંચાલ નાએ ફેસબુક યુઝર આઇડી ઉપર સાસંદ મનસુખભાઇ વસાવા સાહેબ નાઓનો ફોટો અપલોડ કરી તેની ઉપર “ પુર હોય વરસાદ હોય કે ભુકંપ હોય કે વાવાઝોડુ કે કોરોનાની મહામારી હોય હમેશા જમીન પર ઉતરીને જનતાની સેવા કરતા સાંસદ મનસુખભાઇ વસાવા સાહેબ તબિયત બગાડતા યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને ત્યારે માં હરસિદ્ધિ માતાજીને એટલી પ્રાર્થના કરીશ કે સાહેબ જલ્દી સાજા થઇ જાય અને જનતાની સેવા કાર્ય મો પાછા જોડાઇ . ” નું લખાણ લખી ફેસ બુક ઉપર પોસ્ટ કરેલ હતી જે પોસ્ટ ઉપર તેમના ફેસ બુકના મિત્રોએ કોમેન્ટ કરેલ છે જેમા સાહીલભાઇ પઠાણ એ અંગ્રેજી ભાષામાં “ Rip in advance ” લખી કોમેન્ટ કરી , લોકોમાં સુલેહ શાંતિનો ભંગ થાય અને અપમાન કરી ઉકેરણી થાય તેવું કૃત્ય કરેલ હોય તેમજ લોકોમાં ભય કે ગભરાટ ઉભી કરી જાહેર શાંતિ ડહોળાઈ તેવું કૃત્ય કરી ગુનો કરેલ તે બાબત ની ફરીયાદ નોંધાતા નેત્રંગ પોલીસ તપાસ ના ચક્રોગતિમાન કર્યા છે
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.