December 5, 2024

માંડવી તાલુકાના નાનીચેર ગામે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી……… ભાતના તમામ પુરિયાઓ બળીને ખાખ થય ગયા

Share to





રિપોર્ટર. નિકુંજ ચૌધરી

માંડવી તાલુકાના નાનીચેર ગામે ધર્મેશભાઈ નરેશભાઈ ચૌધરી ના ઘરે શોર્ટ સર્કિટના કારણે રાત્રે 8:30 કલાકે અચાનક આગ લાગતા ઘરમાં ભાતના પુરીયા ભરેલા હતા. તે તમામ ભાત નાપુરિયા શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાને કારણે બળીને ખાખ થઈ જવા પામેલ હતા. આ અંગે નાનીચેર ગામના સરપંચ સંદીપભાઈ ચૌધરી દ્વારા માંડવી પાલિકા નાફાયર વિભાગને જાણ કરતા માંડવી ફાયર વિભાગ નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગ ને કાબુમાં લીધી હતી.


Share to

You may have missed