હાંસોટ પો.સ્ટે. વિસ્તારમાં પંડવાઇથી ખરચ ગામ તરફ જતા રોડ ઉપર આવેલ દત્તાશ્રય આશ્રમ પાસે ટ્રકમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ

Share to

હાંસોટ પો.સ્ટે. વિસ્તારમાં પંડવાઇથી ખરચ ગામ તરફ જતા રોડ ઉપર આવેલ દત્તાશ્રય આશ્રમ પાસે ટ્રકમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કી.રૂ. ૨૫,૭૬,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ @gujaratpolice_


Share to

You may have missed