ભેસાણમાં તાલુકા પંચાયતના પ્રમુખ નું પ્રમુખના અઢી વર્ષ પૂર્ણ નવા પ્રમુખ અને પ્રમુખ માટે ફોર્મ રજૂ કરાયા હતા. જેમાં
તાલુકા પંચાયતના 16 સભ્યો ચૂંટણી અધિકારી તેમજ ટીડીઓ દ્વારા સરકારશ્રીના રોટેશન પ્રક્રિયા મુજબ પ્રમુખ ઉપપ્રમુખને ચૂંટવામાં આવ્યા હતા
ભાજપ પક્ષના પ્રમુખ ઉમેદવાર તરીકે ગાંડું ભાઈ કથિરીયા અને ઉપપ્રમુખ તરીકે રેખાબેન શિલ્લું એ ફોર્મ રજૂ કર્યા હતા જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા અને કારોબાંરી ના ચેરમેન તરીકે મુકેશભાઈ સતાસિયા અ પ્રમુખ ગાંડુંભાઈ કથીરીયા ચૂંટાઈ આવતા તેમણે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં એક કરોડથી વધારે એટીવીટીની ગ્રાન્ટ વિકાસના કર્યો માટે ફાળવવામાં આવે છે તે ઉપરાંત સરકારની પણ ઘણી બધી ગ્રાન્ટો આવતી હોય હવે ખેડૂતો દલિતો પીછડા વર્ગ તાલુકાના 42 ગામડાઓ ના વિકાસના કામો થશે ભાજપ પક્ષની આજેપણ નો રિપોર્ટ થીયરી ચાલુ છે પક્ષના જુના કોઈપણ ચહેરો રીપીટ કરવામાં નથી આવ્યો હવે વિકાનો સરતાજ નવા પ્રમુખ ગાંડું ભાઈ કથિરીયા સિરે છે આ તકે પૂર્વ ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટોડીયા મગનભાઈ સાવલિયા નંદલાલ સાવલિયા નટુભાઈ પોકીયા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમજ ભાજપ ના કાર્યકરો જોડાયા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
