જુનાગઢ હોસ્પિટલના ડોક્ટર દ્વારાતપાસી જરૂરી અસેસમેન્ટ કરી દિવ્યાંગ બાળકો ને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા

Share toજુનાગઢ જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પીટલ ખાતે સાંપ્રથ સંસ્થાના દિવ્યાંગ બાળકો ને ડોક્ટર દ્વારા તપાસી જરૂરી અસેસમેન્ટ કરી દિવ્યાંગ બાળકો ને દિવ્યાંગતા પ્રમાણપત્ર મળે તેમજ જરૂરી સહાય મળે તે માટે ભારે જહેમત ઉઠાવી ને કામગીરી કરેલ .જૂનાગઢ હોસ્પીટલ સુપ્રીટેન્ડન્ટ મેડમ તેમજ , સીવીલ સર્જન , આરએમઓ , અંને આસી. આરએમઓ ના માર્ગ દર્શન હેઠળ .સાયક્યાટ્રીક ડોકટર ડો.શીવાની કાનાણી, ડો.સોહમ બુચ ,અને ઓર્થો પેડીક ડો. પાલાસર તેમજ એનએમએચપી સ્ટાફ તેમજ ડીસેબીલીટી કલાર્ક સાગરભાઇ સોલંકી દ્વારા આ કામગીરી ભાગ લીધો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to