November 21, 2024
Share to





સુરત જિલ્લા ના માંડવી તાલુકાના બોધાન ગામની સિમમાં આવેલ ખેતર માં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો. સવારના આશરે દસેક વાગેના સમયે અમારા ઘરે હાજર હતા તે વખતે અમારા ખેતરે મજુરીકામ કરતા મહેન્દ્રભાઇ વસાવા નાએ રાજુભાઇના મોબાઇલ ફોન ઉપર ફોન કરી જાણ કરેલ કે, તમારા શેરડીના ખેતરમાં એક અજાણ્યો પુરૂષ ઇસમ મરણ ગયેલ હાલતમાં પડેલ છે. તેવી વાત કરતા અમોએ ગામના સરપંચ મીનાબેન નાઓને જાણ કરેલ અને હું તથા રાજુભાઇ, યોગેશભાઇ છોટુભાઇ પટેલ, મહેન્દ્રભાઇ ઇશ્વરભાઇ પટેલ તથા ગામના સરપંચ મીનાબેન તેમજ બીજા નાઓ તુરંત અમારા મૌજે બૌધાન ગામની સીમમાં આવેલ ખેતરે ગયેલ અને ત્યાં આગળ જઇ જોયું તો અમારા શેરડીના ખેતરમાં એક પુરૂષ ઇસમ ઉ.વ.આ. ૪૫ થી ૫૦ નો મરણ ગયેલ હાલતમાં પડેલ હતો. જે રંગે શ્યામ વર્ણનો, ગોળ મોઢાનો, જેના ડાબા કાનમાં તાંબાનો તાર પહેરેલ છે,

જે શરીરે ઉઘાડો તથા કમરમાં બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલ છે, જે કોઇ અગમ્ય કારણસર મરણ ગયેલ હોવાનું અમારૂ માનવું છે. જે અજાણ્યા પુરૂષ ઇસમ બાબતે તપાસ કરતા તે કેટલાંક સમયથી વડોદ તથા બૌધાન વિસ્તારમાં રખડતો ભટકતો હોવાનું જાણવા મળેલ, જે મરણ જનાર અજાણ્યા પુરૂષ ઇસમના વાલી વારસ બાબતે પણ કોઇ હકીકત મળી આવેલ નથી, જેથી પોલીસ વિભાગે આગળની તપાસ હાથ ધરી છે ઘરે હાજર હતા તે વખતે અમારા ખેતરે મજુરીકામ કરતા મહેન્દ્રભાઇ વસાવા નાએ રાજુભાઇના મોબાઇલ ફોન ઉપર ફોન કરી જાણ કરેલ કે, તમારા શેરડીના ખેતરમાં એક અજાણ્યો પુરૂષ ઇસમ મરણ ગયેલ હાલતમાં પડેલ છે. તેવી વાત કરતા અમોએ ગામના સરપંચ મીનાબેન નાઓને જાણ કરેલ અને હું તથા રાજુભાઇ, યોગેશભાઇ છોટુભાઇ પટેલ, મહેન્દ્રભાઇ ઇશ્વરભાઇ પટેલ તથા ગામના સરપંચ મીનાબેન તેમજ બીજા નાઓ તુરંત અમારા મૌજે બૌધાન ગામની સીમમાં આવેલ ખેતરે ગયેલ અને ત્યાં આગળ જઇ જોયું તો અમારા શેરડીના ખેતરમાં એક પુરૂષ ઇસમ ઉ.વ.આ. ૪૫ થી ૫૦ નો મરણ ગયેલ હાલતમાં પડેલ હતો. જે રંગે શ્યામ વર્ણનો, ગોળ મોઢાનો, જેના ડાબા કાનમાં તાંબાનો તાર પહેરેલ છે, જે શરીરે ઉઘાડો તથા કમરમાં બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલ છે, જે કોઇ અગમ્ય કારણસર મરણ ગયેલ હોવાનું અમારૂ માનવું છે. જે અજાણ્યા પુરૂષ ઇસમ બાબતે તપાસ કરતા તે કેટલાંક સમયથી વડોદ તથા બૌધાન વિસ્તારમાં રખડતો ભટકતો હોવાનું જાણવા મળેલ, જે મરણ જનાર અજાણ્યા પુરૂષ ઇસમના વાલી વારસ બાબતે પણ કોઇ હકીકત મળી આવેલ નથી, જેથી પોલીસ વિભાગે આગળની તપાસ હાથ ધરી છે



રિપોર્ટર…. નિકુંજ ચૌધરી. માંડવી સુરત


Share to

You may have missed