રાજકોટ જિલ્લાના શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ ગુમસુધા માણસોને શોધી કાઢવા સારૂ શ્રી કે.જી.ઝાલાનાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ ગોંડલ તથા શ્રી એન.જી.ગોસાઇ સર્કલ પો.ઇન્સ. ગોંડલ સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.જે.રાણા પોલીસ સબ ઇન્સ્પેકટર શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન તથા શાપર(વે) પો.સ્ટે. ના સ્ટાફના માણસો ગુમસુધા ઇસમોની તપાસમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે શાપર (વેરાવળ) પો.સ્ટે.
તા.૩૦/૦૯/૨૦૨૨ ના કામે ગુમ થાનાર હેતલબેન ડો./ઓ. મનસુખભાઇ પરમાર જાતે અનુ.જાતી. ઉ.વ.૨૬ ધંધો ઘરકામ રહે.હાલ વેરાવળ ગણેશનગર હનુમાન મંદિર પાસે તા.કો.સાં. મુળ ગામ કણજડી તા.વંથલી જી.જુનાગઢ વાળીને રાજકોટ જીલ્લામાથી શોધી કાઢેલ છે.
તા.૨૬/૦૮/૨૦૨૨ ના કામે ગુમ થનાર ગાર્ડીનબેન ઉર્ફે નિઘ્ધીબેન ડો./ઓ. કરશનભાઇ ભોવાનભાઇ મોણપરા વા/ઓ. જયદીપભાઇ રમણીકભાઇ ગજેરા જાતે પટેલ ઉ.વ.૨૨ ધંધો ઘરકામ રહે.વેરાવળ એસ.આઇ.ડી.સી. રોડઓમ એપાર્ટમેન્ટ બી બ્લોક નં.૪ તા.કો.સાં. રાજકોટ રહે.હાલ કોઠારીયા ગામ ખોડીયાર માના મંદિરની બાજુમા મુળ સુપેડી ગામ તા.ધોરાજી જી.રાજકોટ વાળીને રાજકોટ જીલ્લામાથી શોધી કાઢેલ છે.
તા.૧૮/૦૫/૨૦૨૨ ના કામે ગુમ થનાર જીજ્ઞાશાબેન ડો./ઓ.પ્રવિણભાઇ મેણદભાઇ કોઠીવાર જાતે આહિર ઉ.વ.૨૭ ધંધો ઘરકામ રહે.હાલ વાડાસડા પ્લોટ વિસ્તાર તા માણાવદર જિ જુનાગઢ વાળીને જુનાગઢ જીલ્લામાથી શોધી કાઢેલ છે.
તા.૦૪/૦૯/૨૦૨૨ ના કામે ગુમ થનાર દિવ્યાબેન ડો./ઓ.કાંન્તીભાઇ નિમાવત જાતે બાવાજી ઉ.વ.૧૯ ધંધો ઘરકામ રહે.હાલ ગોંવિદ નર્સી ગોડાઉન સામે જામ જોધપુર જિ.જામનગર વાળીને જામનગર જીલ્લામાથી શોધી કાઢેલ છે.
તા.૦૭/૧૦/૨૦૨૨ ના કામે ગુમ થનાર ભાવનાબેન ડો./ઓ. મગનભાઇ પરમાર જાતે અનુ.જાતિ ઉ.વ. ધંધો ઘરકામ રહે.હાલ વેરાવળ, સર્વોદય સોસાયટી શેરી નં.૨૨ હાલ રહે.વિરપુર શેખવા તા.વિસાવદર જી.જુનાગઢ જુનાગઢ જીલ્લામાથી શોધી કાઢેલ છે.
જેમાં આં કામગીરી મા
આ કામગીરી શાપર-વેરાવળ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી એસ.જે.રાણા સાહેબ તથા પો.હેડ.કોન્સ નરેશભાઇ રોજાસરા તથા પો.હેડ.કોન્સ. પી.કે.જેઠવા તથા પો.હેડ.કોન્સ. વી.સી.જાડેજા જ પો,કોન્સ. અમરભાઇ ગોલતર તથા પો.કોન્સ. રાજેશભાઇ વાડીયા તથા પો.કોન્સ. રાજેશભાઇ બાયલ વગેરે દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર, મહેશ કથીરીયા સાથે પંકજ ટીલાવત