પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ દ્વારા મહિલા BLO ની કામગીરી મુક્તિ આપવા માટે મામલતદારને લેખિતમા રાવ…
April 14, 2023
Satish Vasava
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ દ્વારા BLO ની કામગીરી મુક્તિ આપવા માટે નેત્રંગ મામલતદાર અનિલભાઈ વસાવાને લેખિતમા રજુઆત કરવામાં આવી. જેમાં...