નેત્રંગ. તા.૦૬-૦૨-૨૪. ભરૂચ જીલ્લામા હાથીપગા રોગ દેખાદેતા ડીસ્ટીક હેલ્થ સોસાયટી ભરૂચ દ્રારા રાષ્ટ્રીય હાથીપગા નિમુઁલન કાયઁકમ હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે.જેના ભાગ રૂપે નેત્રંગ બ્લોક હેલ્થ ઓફિસર એ.એન.સીંગ ની સીધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે. જેના ભાગ રૂપે આજે નેત્રંગ નગરમા ભરાતા હાટ બજાર વિસ્તારમા નેત્રંગ આરોગ્ય વિભાગ […]
છોટા ઉદેપુર ભૂસ્તર શાસ્ત્રી એન, એ,પટેલ સાહેબ ને પુરસ્કાર આપી સન્માનિત કરાયા
જયપુર (રાજસ્થાન) ખાતે ગુજરાતનું નામ રોશન કરતી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમ સીજીએમ (CG M)જેના પ્રતિનિધિ તરીકે આદરણીય એન એ પટેલ સાહેબને પુરસ્કાર આપી સન્માનિત કરાયા સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ સ્ટોન્સ(CDOS) તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(FICCI) દ્વારા આયોજીત ૧૨મો સ્ટોનમાર્ટ ૨૦૨૪ એકઝીબિશન એક્સપો જયપુર(રાજસ્થાન) ખાતે તા.૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન […]
સાગબારા અને ડેડીયાપાડા ખાતે રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં કોગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઇ
સંગઠનની કામગીરી વિશે માહિતગાર કરાયાનર્મદા જિલ્લામાંથી પસાર થનારી રાહુલ ગાંધીની યાત્રા અંગેની જાણકારી અપાઈ ભરૂચ જિલ્લા કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં આજે સાગબારા અને ડેડીયાપાડા ખાતે તાલુકાના કૉંગી કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો. દેશની હાઈ પ્રોફાઈલ બેઠકમાં જેની ગણના થાય છે તે ભરૂચ લોકસભા બેઠકમાં […]