જુનાગઢ જિલ્લામાં ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં ચણાનું વાવેતર કર્યું હોય અને હવે ચણાનો પાક તૈયાર થઈ ગયો છે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ ગોંડલ રાજકોટ જેતપુર જુનાગઢ જેવા મોટા પીઠામાં ચણાની આવકો શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો ચણા વેચવા માટે આવી રહ્યા છે જેમાં ચણાના ભાવ માં મોટી પારાયણ જોવા મળી રહી છે સરકારે ચણાના ટેકાના ભાવ […]
અમરેલીના ધારીમાં ગાવ ચાલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આજરોજ ધારગણી બુથ નંબર 1/2/3 ખાતે ગાવ ચાલો અભિયાન* અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ, પાર્ટીના જનસંઘ વખત ના વરિષ્ઠ આગેવાનો,આંગણવાડી વર્કર, વેપારી આગેવાન, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ના લાભાર્થી, મંદિર ના પૂજારી તેમજ યુવાનો ને મળી પાર્ટી દ્વારા કરવામાં આવતા જન ઉપયોગી કાર્યો ની ચર્ચાઓ કરી આપણા યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી […]