.*રિપોર્ટર… નિકુંજ ચૌધરી.* દક્ષિણ ગુજરાતના વિવિધ તાલુકાઓની મુલાકાતના પ્રથમ દિવસે સાલૈયા મુકામે ઘેર ઘેર ગાયો પાળો, ઘેર ઘેર વૃક્ષ વાવો, ઘેર ઘેર સંસ્કાર આપો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનો, ઘેર ઘેર સંસ્કાર આપો ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક પરંપરાગત મોટામિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ સજ્જાદાનશીન આદરણીય હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર […]
નેત્રંગ પોલિશ દ્વારા ઇકો ગાડી માં દારૂ નું ખેપ મારનાર સગબારા તાલુકા નાં ત્રણ આરોપી ને ઝડપી પાડી 5 લાખ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,
આજ રોજ નેત્રંગ પોલિશ પોલિશ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતાં તે દરમ્યાન ચોકસશ બાતમી મળેલ કે, ડેડીયાપાડા તરફથી એક સફેદ કલરની ઇક્કો ગાડી જેનો નંબર GJ.22.H.2613માં બે ઇસમો દરવાજાના ફાળીયામાં તથા બોનેટમાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવે છે અને રાજપારડી તરફ જનાર છે જેની આગળ સ્પ્લેન્ડર મોટર સાયકલ જેનો નંબર- GJ.26.E.9641 ઉપર એક ઇસમ […]