October 21, 2024

જૂનાગઢમાં આજે ૨૧ ઓગષ્ટ પોલીસ શહીદ સ્મૃતિ દિવસે જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહિદ થયેલ પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.સમગ્ર જૂનાગઢ પોલીસ દ્વારા શહિદ થયેલ પોલીસ જવાનોના બલિદાન, ફરજ નિષ્ઠા અને સેવાને નમન કરવામાં આવ્યા

Share to

જૂનાગઢમાં આજે ૨૧ ઓગષ્ટ
પોલીસ શહીદ સ્મૃતિ દિવસે જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહિદ થયેલ પોલીસ જવાનોને

ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.સમગ્ર જૂનાગઢ પોલીસ દ્વારા શહિદ થયેલ પોલીસ જવાનોના બલિદાન, ફરજ નિષ્ઠા અને સેવાને નમન કરવામાં આવ્યા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed