October 21, 2024

છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ નો સપાટો જિલ્લાના અલગ અલગ વિસ્તારથી રેતી ખનન કરતા  02 ટ્રકો અને 20 ટ્રેકટરો સિઝ કરી, આશરે રૂપિયા 01 કરોડ અને 10 લાખ નો મુદ્દામાલ ઝપ્ત કરી  કર્યો

Share to

જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયા માં મોજે. અલીરાજપુર બ્રિજ ,ફતેપુરા ,નાનીબેજ, સિહોદ ,સીમલીયા ,સંખેડા, સિખોદ્રા ,બોડેલી,વિસ્તાર
ખાતેથી ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની ટિમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત દ્વારાન કરતા 02 ટ્રકો અને 20 ટ્રેકટરો સિઝ કરી, આશરે રૂપિયા 01 કરોડ અને 10 લાખ નો મુદ્દામાલ ઝપ્ત કરી કર્યો હતો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો હતો

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદી ની રેતી ગુજરાત સહિત ગુજરાતી બહાર જાય છે અને રેતી ખૂબ પ્રખ્યાત છે છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ ટીમ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી બિન અધિકૃત રેતી ખનન કરતા ટ્રેકટરો ઝડપી પાડ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી અને અંદાજિત એક કરોડ કરતાં વધુ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો છોાઉદેપુર ખાણ ખનિજ વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયા માં મોજે. છોટાઉદેપુર તાલુકા પાવીજેતપુર તાલુકા બોડેલી તાલુકા માંથી અલગ અલગ વિસ્તાર ખાતેથી ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની ટિમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત દ્વારાન કરતા કુલ અલગ વિસ્તારથી રેતી ખનન કરતા 02 ટ્રકો અને 20 ટ્રેકટરો સિઝ કરી, આશરે રૂપિયા 01 કરોડ અને 10 લાખ નો મુદ્દામાલ ઝપ્ત કરી કર્યો ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed