જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
બોડેલીના અલ્હાદપુરા ગામે ગ્રામજનો અને બોડેલી લાઇવના સંયુક્ત ઉપક્રમે રકતદાન કેમ્પ યોજાયો
બોડેલી ખાતે છોટાઉદેપુર સેન્ડ /સ્ટોક એસોસિએશન દ્વારા પ્રમુખ શ્રી કપીલ ભાઈ પીઠીયા ના અધ્યક્ષ સ્થાને તથા એસોસિએશનના સભ્યોની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લાના લીઝ ધારકોની મીટીંગ નું આયોજન
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-