જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક થી હર્ષદ મહેતા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેશર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇરામો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ બાંટવા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાઓના કામે સંડોવાયેલ ઈસમ પાસા દરખારત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટથી તથા કલેક્ટરથી અનીલ ચણાવસિયા સાહેબ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેક્ટરશ્રી જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી ત્વરીત રામાભાઈ મુળુભાઈ ચાવડા રબારી ઉવ.૩૭ રહે.વડવાળા તુંબળતોલનેશ તા રાણાવાવ જી. પોરબંદરવાળા વિરૂધ્ધ પાસા વોટ ઈસ્યુ કરવામાં આવેલ.
જે પાસા વોરન્ટ ઈસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીશ રટાદ્ર વોચ તપાસમાં હતા. દરમ્યાન આજરોજ એ.એશ.આઈ પુંજાભાઈ ભારાઇ, નિકુલ પટેલ તથા પોલીસ હેડ કોન્સ. જીતેષ માફ, વનરાજસિંહ ચુડાસમા એ રીતેના માણસો તપાસમાં હતા દરમ્યાન પોરબંદર ક્રાઈમ બ્રાન્ચના પો.હેડ કોન્સ હિમાણુંભાઈ મક્કા, મુકેશભાત માવદીયા તથા પો.કોન્સ નટવરભાઇ ઓડેદરા નાઓની મદદ લઈ સંયુક્તમાં પાસા વોરન્ટના આરોપીના ઘરે તપાસ કરતાં વડવાળા, તુંખળતોલનેશ તા. રાણાવાવ જી. પોરબંદર ખાતેથી મળી હાજર મળી આવતા આજરોજ તા.૧૪/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી રસેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ.
પાસાના અટકાયતી:-સમાભાઈ મુળુભાઈ ચાવડા રબારી વડવાળા તુંબળતોલનેશ તા.રાણાવાવ જી.પોરબંદર
આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પો.ઈન્સટશ્રી જે.જે.પટેલ તથા પોરબંદર ડાઈમ બ્રાન્ચના ઈંચા. પો.ઇન્સ. આર કે કાર્બરીયા તથા બાંટવા પો.સ્ટે.ના પો.સ.ઈ.થી ડી.એચ.વાળા તથા કાઈમ બ્રાન્ચના એ એરા આઈ. પુંજાભાઈ ભારાઇ, નિકુલ એમ પટેલ તથા પો.હેડ કોન્સ જીતેષ મારું, વનરાજરિાંઠ ચુડાસમા, વરજાંગભાઇ બોરીયા તથા પોરબંદર કાઇમ બ્રાન્ચના પો.હેડ કોન્સ હિમાણુંભાઈ મક્કા, મુકેશભાઈ માવદીયા તથા પોકોન્સ નટવરભાઈ ઓડેદરા તથા બાંટવા પો.સ્ટે.ના પોલીસ કોન્સ, જયેશભાઈ નંદાણીયા વિગેરે પો,રટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં અરજદારોના ગુમ થયેલ ૭ કિંમતી સામાનના બેગ તથા ૧ અગત્યના ડોક્યુમેન્ટસની ફાઇલ કુલ કિંમત રૂ. ૨૫,૫૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
જૂનાગઢ પોલીસ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ગુમ થયેલ ચાર વર્ષના બાળકને શોધીને પોતાના માતા-પીતા સાથે મિલન કરાવતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ
જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકામા ઘરફોડ કરનાર અને ગુનાઇત ઇતીહાસ ધરાવનાર અલગ-અલગ જીલ્લાના કુલ-૭ ઘરફોડ ગુનાઓમો સંડોવાયેલ ઇસમને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો