September 7, 2024

રાજસ્થાનના શિરોહી જિલ્લાના શિરોડી નગરે ચાતુર્માસ દરમિયાન ભક્તો સાથે ભાઈ મહારાજ સાહેબ દ્વારા 78માં સ્વતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Share to

રાજસ્થાનના શિરોહી જિલ્લાના નગરે પૂજ્ય ગુરુદેવ ભાઈ મહારાજ સાહેબનો ભક્તિમય ચાતુર્માસ ચાલી રહ્યો છે જેમાં ગુરુ ભગવંતો અને સાધ્વી મહારાજ સાહેબ પણ આ ચાતુર્માસ માં ભક્તિ કરી રહ્યા છે જેમાં ખાસ કરીને અત્યાર સુધીમાં ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો ભક્તિમય રીતે પૂજ્ય ગુરુદેવ પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી ભાઈ મહારાજ સાહેબ ની નીશ્રામાં ઉજવાય રહ્યા છે અને હજુ પણ ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો બાકી છે જેમાં પર્યુષણ હજુ બાકી છે ભક્તો ભક્તિનો ખુબ મોટો લાભ લઇ ભાઈ મહારાજ સાહેબના આશીર્વાદ લઈ રહ્યા છે એમાં પણ આજે સ્વતંત્ર દિવસ ગુરુદેવ ભાઈ મારાજ અને તેમના તમામ શિષ્યો મુનિરાજ રાજા મહારાજ સાહેબ નયપ્રભા મહારાજ સાહેબ શ્રવણ મહારાજ સાહેબ નો ટેન્શન મહારાજ સાહેબ છોટુ મહારાજ સાહેબ ગુરુદેવ ભાઈ મહારાજ અને તેમના તમામ શિષ્યો બહોળી સંખ્યામાં ભક્તો દ્વારા ધ્વજ ફરકાવીને તિરંગા ને સલામી આપીને આજે સિરોડી શહેરમાં 78માં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed