વિદેશી દારૂનો જથ્થો છુઠ્ઠી બોટલો નંગ-૩૦૪ કિંમત રૂપીયા ૩૭,૬૦૦/-તથા બીયર ટીન નંગ-૯૧ કિંમત રૂપિયા ૯,૧૦૦/-મળી કુલ કિં.રૂ.૪૬,૭૦૦/- તથા ઇક્કો ગાડી-૦૧ કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- માં મળી કુલ કિંમત રૂપિયા ૨,૪૬,૭૦૦/-નો મુદ્દમાલ કબ્જે કરતી વાલીયા પોલીસ
Khabar Ek dum Sachi