નેત્રંગ.તા,૧૧-૦૮-૨૪.
નેત્રંગ નગરના જીનબજાર વિસ્તારમા આવેલ પ્રજાપિતા પર બ્રહ્માકુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય ખાતે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ સેન્ટર ના અનિતાદીદી તેમજ કોસંબા સેન્ટરના યશોદાદીદીની ઉપસ્થિતીમા રક્ષાબંધન પર્વ ની ભકિતમય માહોલમા ભવ્ય ઉજવણી ભાવિકભકતજનો થકી કરવામા આવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.