રાજસ્થાનના સીરોહી જિલ્લાના શિરોડી નગરમાં આચાર્ય દેવ પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી ભાઈમહારાજ સાહેબની નિશ્રામાં શ્રી નેમિનાથ દીક્ષા કલ્યાણક નિમિતે નેમ રાજુલ ભવ્ય નાટક. સિરોડી નગરમાં ચારિત્ર વંદનાવલીનો ભવ્ય કાર્યક્રમ બહોળી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈને ઉજવયો હતો
રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ