જુનાગઢ ના ભેસાણ તાલુકા પંચાયત ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને મોનસુન કામગીરીની મીટીંગ યોજાઇ

Share to



જૂનાગઢના ભેસાણ તાલુકા પંચાયત કચેરીખાતે  જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સૂચના દ્વારા  મોનસુન કામગીરી તેમજ ફાયર સેફ્ટી વિશેની મહત્વની મિટિંગ યોજાઇ ખાસ કરીને હાલ અત્યારે આગ લાગવાના બનાવો ખૂબ જ મોટા પ્રમાણમાં બની રહ્યા છે જેમાં  બહોળી સંખ્યામાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આવતા સમયમાં 15 જૂનથી ચોમાસું પણ બેસવાનું હોય તો વાવાઝોડા પવન સાથે આવતા હોય નદી નાળાઓ ઓવરફ્લો થતા હોય એટલે જર્જરીત મકાન હોય રોડ રસ્તા સ્કૂલ કોલેજો બાળકો ખાસ આનાથી બચવા માટે મામલતદાર પારઘી અને ટીડીઓ સોલંકી સાહેબ દ્વારા ખાસ જે આગમ ચેતિના પગલા કેવી રીતે લઈ શકાય તેના માટે તાલુકા ભરના તલાટી મંત્રીઓની સાથે રાખીને ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી જેથી ગામડે ગામડે લોકોને સાવચેત કરી શકાય અને આજે ચોમાસા દરમિયાન વાવાઝોડા અને ઉનાળા દરમિયાન અગ્નિ લાગવગથી લોકોના મૃત્યુ થતા હોયછે તો  કેવી રીતે લોકોને બચીવી શકય આગમ ચેતીના પગલાં ને ધ્યાનેલઈને તલાટી મંત્રીઓ સાથે મીટીંગ યોજીને જર્જરી મકાનોને નોટિસ આપીને યોગ્ય કાર્યવાહી કરવા માટે  ખાસ સૂચનાઑ પણ આપવામાં આવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to