નર્મદા જિલ્લાના કુંવરખાડી ચેક પોસ્ટ ખાતે હોળી-ધુળેટી અને આચાર સંહિતા લાગુ પડતાં ના પર્વને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Share to



લોક સભાની ચૂંટણીની તારીખો જાહેર થતા ભરૂચ-નર્મદા જિલ્લાની તમામ ચેક પોસ્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ત્યારે નર્મદા જિલ્લાની તમામ ચેક પોસ્ટ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.સાગબારા તાલુકાના દેવ મોગર પાસે આવેલ ત્રણ ખૂણીયા સ્થિત કુંવરખાડી ચેક પોસ્ટ ખાતે હોળી-ધુળેટી અનેઆચાર સંહિતા લાગુ પડતાં ના પર્વને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.જ્યાં પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.તહેવાર ટાણે તમામ બોર્ડરો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસ વિભાગના જવાનો ખડેપગે બોર્ડર ઉપર તમામ વાહનોને ચેક કરી રહ્યા છે.અને ચૂંટણી સમયે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં થાય તે માટે બાજ નજર રાખી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to