કદવાલ ગામની ચોકડી ઉપર વારંવાર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને મુશ્કેલી

Share to


પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામની ચોકડી ઉપર એસ ટી બસોના કારણે વારંવાર  ટ્રાફિક જામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે બસ સ્ટેશન બનાવામાં આવેલ છતાં પણ કેટલા એસ ટી બસોના ડ્રાયવરો બાયપાશ ચોકડી પર થી જ બસ ને વડાવતા જોવા મળ્યા હતા જેને લઈ ટ્રાફિક જામ ની શમશ્યા સર્જાય હતી જયારે બસ ડેપો માં જવા માટે તંત્ર દ્વારા ડ્રાઈવઝન આપવામાં આવેલું છે છતાં એસ ટી બસ ના ડ્રાંઇવારો આળસ રાખી બસ બરોબર પલટાવી નીકળી જાય છે જેને મુસાફરો ને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે


ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર


Share to