છેલ્લા છ સાત દિવસથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા માં તાપમાનમાં છેલ્લા સાત દિવસથી વધારો જોવા મળ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે ઉલ્લેખનીય છે કે ગરમી તો હજુ પણ જોવા મળી રહી છે અને સુરજ દાદાના દર્શન આજે દુર્લભ જોવા મળી રહ્યા છે અને આજે વહેલી સવારથી જ વાદળછાયો વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ ગરમીમાં નહિવત ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાદડ છાયા વાતાવરણ વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ ફરી એક વખતે બોડેલી સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે
ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જુનાગઢ સીવીલ હોસ્પીટલમાં ચાલુ ફરજમાં ડોકટર ઉપર થયેલ હુમલાના આરોપીને સાથે રાખી બનાવ સ્થળનુ રી-કંટ્રકશન કરીને જુનાગઢ પોલીસે ગુન્હા સબંધે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં અત્યંત ભારે વરસાદ ને કારણે દાજીપુરા ગામ આવેલ ચેક ડેમ પાણી મા તણાઈ જતા ગ્રામજનો માટે સમસ્યા સર્જાવા પામી છે…
ભરૂચમાં સાપ કરડ્યા પછી બાળકને હોસ્પિટલના બદલે ભૂવા પાસે લઈ જવાતા મોત