લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થતાં નસવાડી તંત્ર દ્રારા આદર્શ આચાર સંહિતા નો અમલ…

Share toનસવાડી ચૂંટણી અધિકારી દ્વારા જાહેર જગ્યાઓ ઉપર લાગેલા  રાજકીય પાર્ટીઓના બેનર હટાવાયા…..

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેરાતો થતાં આચાર સહિત નો કડક અમલ શરૂ….

તાલુકા સેવાસદન કચેરી તેમજ જાહેર સ્થાનો ઉપર  રાજકીય પાર્ટીઓના બેનર હટાવી લેવાયા.

ચૂંટણીઓની તારીખ જાહેરાત થતાં તંત્ર સજ બન્યું


ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed