જુનાગઢ ના ભેસાણ તાલુકાના ગળથ ગામના પૂર્વ સરપંચ ની હત્યા કરનાર બે આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા

Share toબેસનના ગળત ગામના પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા ની તાજેતરમાં હત્યા કરવામાં આવેલી હતી તેને લઈને જુનાગઢ પોલીસે હત્યા કરનાર કલાકોમાં પકડી પડ્યા હતા બેશક સોની ધરપકડ કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તાજેતરમાં ગડત ગામે વાડીના રસ્તે દરગાહ પાસે વિનુભાઈ ડોબરીયા ની મંગળવાર ની રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર વડે ગાળા પેટ અને છાતીના ભાગે ધાજીકી હત્યા કરી નાખીને  અને હત્યારાઓ નાસી છૂટ્યા હતા

અત્યાને લઈને ભેસાણ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ડીઆઈજી નિલેશ ઝાંઝરીયા ની સૂચનાથી એસ.પી હર્ષદ મહેતાએ આરોપીઓને ઝડપી લેવા માટે ભેસાણ પોલીસ ઉપરાંત એસોજી અને એલસીબી ની ટીમ તપાસમાં  કામે લગાડી હતી જેમાં ગડત ગામના પૂર્વ સરપંચ વિનુભાઈ ડોબરીયા ની હત્યા ના આરોપીઓ વડથ ગામનો ગોરખ જસુભાઈ અને રાજુ બાબુભાઈ બચ્યા જેતપુર બગસરા રોડ ઉપર થી પસાર થતાં હોવાની ખાનગી ના આધારે જુનાગઢ પોલીસે બંને આરોપીને દબોચી લીધા હતા
આગળની તપાસ ભેસાણ પીએસઆઇ એમ.એન કાતરીયા ચેલાવી રહ્યા છે 

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to