લોકસભા ચૂંટણી ને લઇ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત ની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારની જાહેરાતસૌથી ચર્ચાસ્પદ ભરૂચ બેઠક ઉપર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખભાઈ વસાવાના નામ ની જાહેરાતગુજરાતની 15 બેઠકો ઉપર જાહેર થયેલ ઉમેદવારો ની યાદી

Share toકચ્છ વિનોદભાઈ ચાવડા

બનાસકાંઠા રેખાબેન ચૌધરી

પાટણ ભરતસિંહ ડાભી

ગાંધીનગર અમિત શાહ

અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા

રાજકોટ પુરષોતમ ભાઈ રૂપલા

પોરબંદર મનસુખ માન્ડવીયા

જામનગર પૂનમબેન માડમ

આણંદ મિતેષ પટેલ

ખેડા દેવુસિંહ ચૉહાન

પંચમહાલ રાજપાલસિંહ

દાહોદ જસવંત સિંહ

ભરૂચ મનસુખ વસાવા

નવસારી સી આર પાટીલ

બારડોલી પ્રભુ ભાઈ વસાવા


Share to