December 22, 2024

ચૈતર વસાવાની સ્વભિમાન યાત્રા આજે તવરા ગામે પહોંચતા તવરા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર તથા શ્રી રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ મહાદેવ અને રણછોડ રાયજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

Share to


આવનાર ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે ત્યારે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા ને ભરૂચ લોકસભા મત વિસ્તારમાં તેઓની સ્વાભિમાન યાત્રા જનસંપક યાત્રા ચાલી રહી છે ત્યારે આજે યાત્રાના દસમા દિવસે જેવો તવરા ગામે પહોંચતા ગામમાં આવેલ શ્રીચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ ગામના યુવાનો સાથે ચર્ચા કરી હતી તથા ગામ લોકોએ પણ તેઓને ભવ્ય રીતે સ્વાગત કરી ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું


Share to

You may have missed