February 23, 2024

ગાંધીનગર ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ 2024’ નો વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ શુભારંભ કરાવ્યો .

Share toગાંધીનગર ખાતે ભારતના આ સૌથી મોટા મલ્ટી-સેક્ટોરલ પ્રદર્શનમાં દેશવિદેશની હજારો થી વધુ કંપનીઓ આ ટ્રેડ શો માં ભાગ લઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના 3 ધારાસભ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી જે.વી કાકડીયા,ધારાસભ્ય જનકભાઈ તલાવીયા સાહિત્યના મહાનુભાવો હાજર રહ્યા હતા

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed