November 4, 2024

માંડવી તાલુકાના અરેઠ ગામે યુવાનને ગરબા રમતા રમતા એટેક આવતા થયું મોત

Share to




રિપોર્ટર….નિકુંજ ચૌધરી

સુરત જિલ્લા ના માંડવી તાલુકા ના અરેઠ ગામમાં નવરાત્રી ગરબા નું ભવ્ય આયજોન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ 24/10/2023 ના 1 વાગે મુકેશભાઇ ભીખાભાઇ ગામીત ઉ.વ. ૪૭ રહે. અરેઠ ગામ ગણેશનગર સોસાયટી, તા. માંડવી જિ.સુરત નાઓ નવરાત્રીમાં ડી.જે. વાગતું હોય, જ્યાં આગળ ગરબા રમતી વખતે અચાનક ખેંચ આવતા સારવાર માટે અરેઠ સરકારી દવાખાને લઇ જતા ફરજ પરના ડોક્ટરશ્રી નાઓએ જોઇ તપાસી મરણ ગયેલ જાહેર કરેલ હતું


Share to

You may have missed