આજે વિજયા દશમી ના દિવસે ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબ હસ્તે “શસ્ત્ર પૂજનનું” આયોજન કરાયું હતું…જેમાં શસ્ત્રો,અશ્વદળ અને શ્વાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓએ હાજર રહી શસ્ત્ર પૂજા કરી શાંતિ સલામતી માટે પૂજા અર્ચના કરવામાં આવી.Gujarat Police

Share to

આજે વિજયા દશમી ના દિવસે ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબ હસ્તે “શસ્ત્ર પૂજનનું” આયોજન કરાયું હતું…
જેમાં શસ્ત્રો,અશ્વદળ અને શ્વાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓએ હાજર રહી શસ્ત્ર પૂજા કરી શાંતિ સલામતી માટે પૂજા અર્ચના કરવામાં આવી.
Gujarat Police


Share to