જૂનાગઢના ભેસાણ તાલુકાના વાંદરવડ ગામની સેવા સહકારી મંડળીમાં સાડા છ કરોડની રકમનુ ફૂલેકૂ ફેરવુ હજુ સુધી મુખ્ય આરોપી ન પકડાતા લોકોએ ધારાસભ્ય સાથે રાખીને મામલતદારને આવેદન આપ્યું

Share toભેસાણ તાલૂકાના વાદરવડ ગામની સેવા સહકારી મંડળીમા છેલ્લાબે માસ પહેલા મંડળીના જવાબદાર પ્રમૂખ તેમજ જિલ્લા સહકારી બેનકના નિવૃત મેનેજર તેમજ મંત્રી કમલેશ બાલાશંકર ભરાડ મુખ્ય આરોપી ને પકડવામાટે છેલ્લા બે માસથી ભેસાણ પોલીસ તેમઝ એલ સી બી પોલીસ જુનાગઢ દ્ધારા બે માસ થવા છતા આરોપી ઝડપાતો નથી મુખ્ય આરોપી કમલેશ પોલીસ પકડથી હજુ સૂધી દુર કેમ છે આ બાબતે ભેસાણ વિસાવદરના ધારાસભય ભૂપતભાઈ ભાયાણીની આગેવાની હેઠળ આજરોજ વાદરવડના ગ્રામજનો સાથૈ મોટિ સંખ્યામાં હાજર રહી મામલતદાર તેમજ પોલીસ ને પણ‌રજુઆત કરી આવેદનપત્ર આપી જણાવાયુ કે વાદરવડ ગામના નિર્દોષ અને ભોળા ખેડુતો સાથે વિશ્વાસમા લઈને રૂપીયા સાડા છ કરોડની રકમનુ ફૂલેકૂ ફેરવુ છે હજુ સુધી મુખ્ય આરોપી ઝડપાયો નથી જેમાના બે આરોપી હાલ પ્રમૂખ તેમજ બેનક મેનેજર જેલની હવા ખાઈ રહયા છે તો આરોપી મંત્રની ધરપકડ હજુ સૂધી કેમ કરાતી નથી અને મુખ્ય આરોપી મંત્રી પકડાય ત્યારે પછી જ ખેડુતોના સાચા હીસાબની ખબર પડે તેમ છે આગામી દસ દિવસમા મુખ્ય આરોપી કમલેશ ભરાડની ધરપકડ પોલીસ દ્વારા નહી કરવામા આવે તો હજુ ઉગ્ર આદોલન સરકારની જવાબદાર કચેરીઓ ખાતે કરવામા આવશે અને તમામ જવાબદારી સરકારના જવાબદાર અધીકારીઓની રહેશે ધારાસભય ભૂપતભાઈ ભાયાણી દ્ધારા ચીમકી આપવામા આવેલ હતી આ તકે મોટી સખયામા લોકો અને ધારાસભ્ય દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed