September 7, 2024

જૂનાગઢના ભેસાણ પંથકના ખેડૂતોને સરકારની સૂર્યોદય યોજના હેઠળ ખેતીના પિયત માટે દિવસે વીજળી મળતા ખેડૂતો અને ધારાસભ્યએ જીબી એન્જિનિયર નું હારતોરા કરી સ્વાગત કર્યું

Share to




જૂનાગઢ ના ભેસાણ પંથક ગીર વિસતારને જોડતો તાલૂકો છે જેમા ઘણા ગામડાઓ એકદમ જંગલ બોર્ડર નજીક આવેલા છે જેમા સરકાર દ્ધારા રાત્રીના વીજળી અપાવામાં આવતી હતી જેમા રાત્રિ ના ષમયે સીહ દીપડાઓનો ત્રાસનો સામનો ખેડુતોને કરવો પડતો હોય છે જેમા સરકાર દ્ધારા સૂર્યોદય યોજના એટલે કે ખેડૂતોને પિયત માટે દિવસ વીજળી આપવી આ બાબતેને લઈને ભેસાણ વીસાવદરના ધારાસભય ભુપતભાઈ ભાયાણી દ્ધારા વારંવાર ખેડુતમાટે દિવસ પાળી વીજળી પાવર આપવા માગણી છેલ્લા બે વર્ષથી પિ જી વી સી એલ દ્ધારા કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી જંગલ વિસતાર સાથે જોડતા ગામડાઓની દિવસ પાળી આઠ કલાક પાવર અપાતા આજ રોઝ ખેડુતોને મોટી સંખયામા સાથે રાખી ધારાસભય ભૂપતભાઈ ભાયાણી સાથે પી જી વી સી એલ કચેરિ ખાતે આવી સારી કામગીરી કરવા બદલ સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો હતો અને ભેસાણ પી જી વી સી એલ,ના અધીકારી સિદ્ધપુરા સાહેબનુ હાર પહેરાવી ધારાસભ્ય દ્વારા સનમાન કરાયુ સાથે એક સાથે આઠ કલાક દિવસ પાળી પાવરના બે કટકા કરી ચાર ચાર કલાક બે ટાઈમ દીવષે ખેડુતોને વિજળી આપવામા આવે તેવી ઉચચકક્ષાએ રજુઆત પણ કરવામા આવેલ હતી આ તકે મોટી સંખયામા લોકો હાજર રહયા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed