અખિલ ભારતિય વિધાર્થી પરિસદ માંડવી નગર દ્વારા ગણેશ વિસર્જન ના દિને નિમીતે વિનામુલ્યે સરબત તથા પાણી વિતરણ કરવામાં આવ્યું

Share toરિપોર્ટર…. નિકુંજ ચૌધરી

સુરત જિલ્લા ના માંડવી નગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગણેશ વિસર્જન દિન નિમિત્તે વરસાદનો સમય હોવા છતાં પણ ઉનાળાની ઋતુ જેવી જ ગરમી પડવાને કારણે વિનામુલ્યે શરબત તથા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આ સેવાના કાર્યોમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સેવાનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો


Share to

You may have missed