જૂનાગઢ જિલ્લા પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ત્રણવાત તમારી ત્રણવાત અમારી સુરક્ષા સંવાદ કાર્યક્રમ યોજાયો

Share to


જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશનમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગાંજો ચરસ અફીણ હેરોઈન જેવા નસીલા તમામ વ્યસનો સુપર આંતકવાદી છે તેમજ લોકોને ગુનાખોરી તરફ પ્રેરિત કરે છે ઉપરાંત તેમજ આવા વ્યસન કરવાથી જીવન ઝેર કરી નાખે છે ડ્રગ્સ તેમજ નસીલા પદાર્થનું સેવન એ મૃત્યુ અને માનસિક ત્રાસની જાળ છેપરિવારને પણ બરબાદ કરે છે એનાથી વધારે નુકસાની તમારી આર્થિક શારીરિક તેમજ માનસિક રીતે પણ બરબાદીની શરૂઆત થઈ જાય છે યુવા પેઢીમાં વ્યસન કરવાથી હાર્ટ એટેક કેન્સર તણાવ ચિંતા બીપી ડાયાબિટીસ જેવા ગંભીર રોગો થવાનો ભય રહે છે પી, એસ, આઇ, ડી, કે સરવૈયા તેમજ પોલીસ સ્ટાફ અને ગામડામાંથી સરપંચ આગેવાનો મોટી સંખ્યામાં લોકો ને ગુનાખોરી થી કેવી રીતે બચી શકાય તે માટે એક વાત તમારી એક વાત અમારી સુરક્ષા સંવાદ યોજાયો હતો જેમાં નશા મુકત પરિવાર સાથે સ્વસ્થ્ય અને ખુશાલી ભર્યું જીવન જીવવા માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા અને નસા મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે વ્યસનથી દૂર રહો અને સુરક્ષિત રહો

રિપોર્ટર,મહેશ કથિરીયા
જૂનાગઢ


Share to