સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આંકળોદ ગામમાં ગણપતભાઈ વસાવા MLA પરિવારની મુલાકાત લીધી દીપડાના હુમલા થકી સુરેશભાઈ લક્ષ્મણભાઈ વસાવાનું અવસાન થવાની દુઃખદ ઘટના બની હતી, ત્યારે મુખ્યમંત્રીશ્રી તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા રૂ.૫ લાખનો ચેક રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો.

Share toત્યારે આજરોજ ભાજપના આગેવાનો તથા આદિવાસી ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં સ્વ.સુરેશભાઈના ઘરે, તેમના માતા નયનાબેન વસાવાને રૂબરૂ આ સહાય ચેક અર્પણ કર્યો.

આ સંકટ સ્થિતિમાં દુઃખદ પરિવારને સહાયરૂપી રકમ અર્પણ કરવા બદલ હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી નો ખૂબ ખૂબ આભાર ગણપત વસાવા MLA


Share to

You may have missed