શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ,ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા આગામી નવરાત્રી મહોત્સવ નું બહેનો માટે વિશેષ ગરબા નું સાર્વજનિક આયોજન કરવામાં આવસે.

Share to

૨૦.૯.૨૦૨૩પવિત્ર યાત્રાધામ પાલિતાણા માં વર્ષોથી સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલ શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ,ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા આગામી તા.૧૫.૧૦.૨૦૨૩ થી પવિત્ર નવરાત્રી મહોત્સવ નું બહેનો માટે નવરાત્રી ગરબા નું સાર્વજનિક આયોજન કરવામાં આવી રહ્યું છે
આ આયોજન પાલીતાણા ના સમસ્ત સમાજ ,સંસ્થા ના આગેવાનો ના સાથે રાખી ને પાલીતાણા હાઈસ્કૂલ ના ગ્રાવુન્ડ માં યોજવામાં આવસે આ માટે આયોજક ટીમ દ્વારા બહેનો ની વિશેષ વિરાગના ટીમ બનાવી ગરબા ની વ્યવસ્થા ઉભી કરાશે એવી અખબારી યાદી ભરતભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.


Share to