જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ધાર્મિક સ્થળ ભવનાથ તળેટી માં હંગામી ગણેશ વિસર્જન કુંડ બનાવાયો

Share toજૂનાગઢ ના ભવનાથ તળેટી ખાતે નગરપાલિકા સંચાલિત ગણેશ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે એતિહસિક ભવનાથ તળેટી માં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ની આગળ જૂનાગઢના તમામ એરિયાના ભક્તો ગણપતિનું વિસર્જન હંગામી કુંડ કરી સ્ક્સે જેમાં તારીખ 19 થી 30 સપ્ટેમ્બર સુધી ગણેશ ચતુર્થી નો પર્વ ચાલુ રહેવાનું હોય અને મહાનગરપાલિકા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે જુનાગઢ ની ધર્મપ્રેમી જનતાએ ગણપતિ વિસર્જન હંગામી કુંડમાં કરવાનું રહેશે નગરપાલિકાના એચ કે ચુડાસમા સાહેબ તેમજ વોર્ડ નંબર 10 ના સુપરવાઇઝર હિતેશભાઈ કોર્પોરેટર પણ આ સ્થળ પર હાજર રહ્યા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed