February 21, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની ધરતીને નવપલ્લવિત કરનાર નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરની સપાટીએ પહોંચવાની ઐતિહાસિક ઘડીએ માં નર્મદાના જળના વધામણા કર્યા હતા.

Share toમુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યાના 17 દિવસમાં જ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી તેના કારણે આજે નર્મદાનાં નીર ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચ્યા છે.


Share to