September 7, 2024

*આઈ.સી.ડી.એસ-ભરૂચ દ્વારા સુપોષણ સંવાદ “ની ઉજવણી કરાઈ *

Share to


ભરૂચ:મંગળવાર : આઈ.સી.ડી.એસ-ભરૂચ અને રોટરી ક્લબના સહયોગથી ” પોષણ માહ “અંતર્ગત નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે લાભાર્થીઓને આરોગ્ય અને પોષણ અંગે ડો.નીતિશા શાહ દ્વારા સમજ આપીને આંગણવાડી કેન્દ્રો પર” સુપોષણ સંવાદ “ની ઉજવણી કરવામા આવી


Share to

You may have missed