ગુજરાતના અને દેશના સુપ્રસિદ્ધ ભજનિક એવા લક્ષ્મણ બારોટના ઝઘડિયા ખાતે આવેલ ગાયત્રી મંદિર સ્મશાને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા..

Share to

ભરૂચ :- ઝઘડિયાલક્ષ્મણ બારોટની અંતિમ ઈચ્છા અનુસાર મા નર્મદાના કિનારે તેઓના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા….

લક્ષ્મણ બારોટ નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ અનંતની સફર નીકળી ગયો. …

લક્ષ્મણ બારોટ ના અગ્નિસંસ્કાર દરમિયાન તેઓના ચાહકો અને સંગીત કલાકારો ઉપસ્થિત રહ્યા


Share to