શ્રી કૃષ્ણ ધર્મ ઉત્સવ સમિતિ અને ગૌ સેવા સમિતિ પાલીતાણા દ્વારા આયોજિત ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમીની શુભ યાત્રા ની પૂર્વ કાર્યક્રમનો શુભારંભ

Share to

શ્રી કૃષ્ણ ધર્મ ઉત્સવ સમિતિ અને ગૌ સેવા સમિતિ પાલીતાણા દ્વારા આયોજિત ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમીની શુભ યાત્રા ની પૂર્વ કાર્યક્રમનો શુભારંભ પાલીતાણા હાઈસ્કૂલના મેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પાંચ દિવસનો કાર્યક્રમ શુભારંભ સાધુ સંતો તેમજ સેવક સમુદાય દ્વારા કરવામાં આવ્યું સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સાધુ સંતો નું ભવ્ય સ્વાગત કરીને પાલીતાણા હાઈસ્કૂલના મેદાનમાં બનાવવામાં આવેલ શ્રી કૃષ્ણ તીર્થ વાટિકા ભગવાનની પૂજા અર્ચના કરી આ વાટિકા ખુલ્લી મુકવામાં આવી છે અને નગરજનોને તેમજ આજુબાજુના ગામડા ના લોકોને તેના દર્શન તેમજ તેનો લાભ લેવા નિહાળવા ભરતભાઈ રાઠોડ દ્વારા જણાવાયું છે


Share to

You may have missed