જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ડિવાઇસ પી હિતેશ ધાંધલીયા સાહેબને માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં હિટ એન્ડ રન એકસીડન્ટ અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ભેસાણ પી, એસ, આઈ, ડી, કે,સરવૈયા તેમજ પોલીસના કાફલા સાથે શહેરના મુખ્ય રોડ ઉપર તેમજ શહેરની મુખ્ય પરબ ચોકડી કે જે ત્રણ જિલ્લાના રોડને જોડતી હોય રાજકોટ અમરેલી ગીર સોમનાથ રોડ ઉપર ટ્રાફિકની મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં ઓવર સ્પીડે ફોરવિલ ટુ વિલ ચલાવતા વાહન ચલાવતા ચાલકો કાળાકાચ વાળા ફોર વ્હીલર અને ડ્રીંક સાથે ડ્રાઇવિંગ કરનારા આ ઉપરાંત લાયસન્સ વગર ચલાવતા વાહનોની તપાસ કરી પોલીસ દ્વારા સ્થળ ઉપરજ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ