October 30, 2024

સરકાર આદિવાસી અને ગરીબ લોકો ને દબાવવા માંગે છે ::પૂર્વધારાસભ્ય છોટુ વસાવા ….સરકાર અને પોલીસ ગુંડા તત્વો ઉપર કાર્યવાહી નથી કરતું અને સામાન્ય ગરીબ લોકો ને દબાવાનો પ્રયત્ન કરી રહી છે…

Share to

“”આ કોઈ ભાગલા પાડવા માટે ની જીઆઇડીસી નથી આ આદિવાસીઓ ને જીવવા માટેની જીઆઇડીસી છે…”””

સરકાર આદિવાસી અને ગરીબ લોકો ને દબાવવા માંગે છે ::પૂર્વધારાસભ્ય છોટુ વસાવા

સરકાર અને પોલીસ ના ગુંડા તત્વો ઉપર કાર્યવાહી નથી કરતું અને સામાન્ય ગરીબ લોકો ને દબાવાનો પ્રયત્ન કરી રહી છે…

માજી ધારાસભ્ય દ્વારા સરકાર અને પોલીસ તંત્ર ને આડેહાથ લેતા જણવ્યું કે અગાઉ પણ ઝગડીયા માં થયેલ ગેંગવોર ના પકડાયેલ લોકો ઉપર અગાઉ પણ કેશો થયેલ છે અને કોર્ટ કેશ પણ ચાલે છે તો અત્યાર સુધી તેઓ ઉપર કેમ કાર્યવાહી નહીં .

ઝઘડીયા વિધાનસભાના માજી ધારાસભ્યો છોટુભાઈ વસાવા એ જગડીયા GIDC માં થયેલ ફાયરિંગની ઘટનાને વખોડી નાખી નાખતા અસામાજિક તત્વો સામે કડક થી કડક કર્યાવાહી કરવાની માંગ કરી … અને જો કાર્યવાહી ન થાય તો આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી…


Share to

You may have missed