October 30, 2024

જુનાગઢ ના ભવનાથ માં એતિહસિકબ્રહ્મેશ્વર મહાદેવ મંદિરના મહંત માધવાનંદજી બાપુ ની 10 પુણ્યતિથિની ધામ ધુમથી ઉજવણી કરાય

Share to



જૂનાગઢ ના ભવનાથ તળેટિ માં દામોદર કુંડ ના કાંઠે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે માધવાનંદજી બાપુ ની 10 પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદ પ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું
રામેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી નીલકંઠાનંદ બાપુની યાદીમાં જણાવવામાં આવે છે અગ્નિ અખંડાના સંતો મહંતો તથા સેવક સમુદાય દ્વારા શ્રી માધવાનંદ બાપુની ચરણ પાદુકા નું પૂજન કરેલું હતું આ તકે બાપુ ના ભક્તો સેવક સમુદાય બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી બાપુની તિથિને લાઈન બાપુએ દરેક સેવકોને આશીર્વાદ આપ્યા હતા અને ભોજન પ્રસાદ પ્રસાદ આશીર્વાદ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed