જુનાગઢ માં કર્ણાટક ની સામાન્ય ચૂંટણી માં કોંગ્રેસ પક્ષની જીત થતા જૂનાગઢ કોંગ્રેસે ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો

Share to

જૂનાગઢ શહેરમાં કર્ણાટક ની સામાન્ય ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ ને બહુમતી મળ્યા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આદરણીય હીરાભાઈ જોટવા સાહેબ ની સૂચનાઅને માર્ગદર્શન થી જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી ભરતભાઈ આપમીપરા એ મોટી સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો સાથે પૂજ્ય મહાત્મા ગાંધી ની પ્રતિ માને સુત્તર ની આંટી પહેરાવીને તે જીતને ગાંધી ચોક જૂનાગઢ ખાતે ફટાકડા ફોડીને ઉસ્તાહથી વધાવી આ પ્રંસગે જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો.વી ટી સીડા. મનસુખભાઇ ડોબરીયા. યુગભાઈ પુરોહિત. કુંદુસભાઈ મુન્શી. પ્રતાપભાઈ ભરાડ. રાણાભાઇ રબારી. કારાભાઈ મેર. યાસીનભાઈ સીડા. મનોજભાઈ જોશિ. હરસુખભાઈ આહીર. વાસવાણીભાઈ. કેશુભાઈ ઓડેદરા. પ્રકાશભાઈ પુરોહિત.પંકજભાઈ ભરડા. નટુભાઈ ખીચડા.હિમેનભાઈ ધોળકિયા. આવિદભાઈ ચૌહાણ.ગાંડુભાઈ ઠેસીયા.બિપીનભાઈ ઠુંમ્મર.ભગીરથભાઈ બારડ સારદાબેન કથીરિયા. ડો. વર્ષાબેન રાદડિયા. સાબેરાબેન. બુખારી. ટીકુબેન.વિગેરે કાર્યકરો અને આગેવાનો હાજર રહેલ તેવું જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ ની યાદી માં જણાવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to