September 7, 2024
Share to


મૃતક ભાઈ-બહેન તાપી નદીમાં નાહવા પડયા હતા.

તાપી નદીના ઊંડા પાણીમાં ડૂબી જતાં બન્ને ભાઈ બહેનના નિપજ્યા મોત.

મૃતક ભાઈ બહેન ચલથાણથી ગળતેશ્વર જઈ રહ્યા હતા.

ભારે ગરમીને લઈ રાહત મેળવવા ભાઈ બહેન તાપી નદીમાં નાહવા ગયા હતા.

ઊંડા પાણીમાં ગરકાવ થતાં બન્નેના મોત નીપજ્યા.

માંડવી ફાયર વિભાગની ટીમે બંને ભાઈ બહેનનો મૃતદેહ તાપી નદી માંથી બહાર કાઢ્યો.

ઘટના અંગે માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

રિપોર્ટર / નિકુંજ ચૌધરી માંડવી સુરત


Share to

You may have missed