*જૂનાગઢ ગોવાળિયા ધામ આશ્રમ ખાતેશ્રી રાધા ક્રિષ્ના મંદિરે જ્યોત અને છબી રૂપે અદભૂત દર્શન આપ્યા

Share to
જુનાગઢ માં આતી પોરણીક એવું મંદિર
શ્રી ગોવાળિયા ધામ આશ્રમ જ્યાં શ્રી રાધા ક્રિષ્ના ભગવાન નું મંદિર છે ત્યારે પવિત્ર વૈશાખ સુદ બીજ ના રોજ ભગવાન ને મહા પ્રસાદ (થાળ) ધરવામાં આવ્યો હતો ત્યારે જ્યોત દર્શન રૂપે શ્રી કૃષ્ણ ની છબી રૂપે અદભૂત દર્શન આપ્યા હતા જૂનાગઢ જિલ્લાની હજારોની સંખ્યમાં ભક્તો દર્શનનો લાભ લીધો હતો સાક્ષાત દર્શન આપવાથી મંદિર ના પૂજારી લઘુ મહંત શ્રી અર્જુન ભગત હરી બાપુ એ જણાવ્યું હતું આવા ચમત્કારિક જય શ્રી કૃષ્ણ ના દર્શન લાભ ક્યારેક મળે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to